Gujarati Quote in Motivational by અમી વ્યાસ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ છે...!!!*

*(૧) પ્રકૃતિ નો પહેલો નિયમ*:

*અગર ખેતર માં બીજ ન નાખીએ તો કુદરત એને ઘાસ-ફુસ થી ભરી દે છે.. એ જ રીતે દિમાગ માં સકારાત્મક વિચારો ન ભરીએ તો નકારાત્મક વિચારો એની જ્ગ્યા બનાવી જ લે છે...!!*

*(૨) પ્રકૃતિ નો બીજો નિયમ*:

*જેની પાસે જે હોય છે તે જ તે વહેંચે છે.*

*.🎾 સુખી સુખ વહેંચે છે..!!*
*.🎾 દુઃખી દુઃખ વહેંચે છે..!!*
*.🎾 જ્ઞાની જ્ઞાન વહેંચે‌ છે..!!*
*.🎾 ભ્રમિત ભ્રમ વહેંચે છે..!!*
*.🎾 ભયભીત ભય વહેંચે છે.!!*

*(3) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:*

*માનવી એ જીવનમાં જે પણ મળે એને પચાવતા શીખવું કારણકે...*

*ભોજન ન પચવાથી, રોગ વધે છે..!!*
*પૈસા ન પચવાથી, દેખાડો વધે છે..!!*
*વાત ન પચવાથી, ચુગલી વધે છે..!*
*પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે..!!*
*નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે...!!*
*ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે...!!*
*દુઃખ ન પચવાથી, નિરાશા વધે છે...!!*
*સુખ ન પચવાથી, પાપ વધે છે...!!*

*વાત બહુ જ કડવી છે, પણ એટલી જ સત્ય છે.*
- સુપ્રભાત, જય ભોલેનાથ 🙏

Gujarati Motivational by અમી વ્યાસ : 111569089
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now