" કોણે આ ઉજ્જડ રણ ની ધરતી પર રંગો પુયાૅ
ફુલો ખીલી ઉઠ્યા.. મહેક્યા
વનો થયા.. હયાૅ.. ભયાૅ..
પછી સ્નેહરુપી મેઘ ના નીર ઝયાૅ..
આંખ બંધ કરી ત્યા
નીંદ માથી સ્વપ્ન સયાૅ..
યાદ નો અઢળક ખજાનો મળ્યો
ઊંડે હ્રદય માથી સ્મરણો સયાૅ
થોડા ગમગીન.. થોડા ખુશી ભયૉ..
જીવવા ની કોઈ આશ રહી ન હતી જીવન મા
કોનો 'સાથ' મળ્યો તો
ચરણો મૃત્યુ થી જીવન તરફ વળ્યા.. "
( કાવ્ય પંક્તિ- જુની ડાયરી માથી )
- જીંદગી