આ કોરોના કાળમાં કોઈ મોટા
#મંદિર તરફથી દાન મળ્યું હોય
કોઈ મંદિર ના ટ્રસ્ટી કે પુજારીએ
ભૂખ્યાને ભોજન આપ્યું હોય,
શ્રમિક લોકોને વતન મોકલવા
ટ્રેન દોડાવી હોય,બસ મોકલી હોય,
PPE kit આપી હોય,
વેન્ટિલેટર આપ્યા હોય,
બધાને માસ્ક આપ્યા હોય ,
ગરીબોને અનાજ આપ્યું હોય,
એવું કોઈને ધ્યાન મા હોય તો કહેજો,
જરૂરથી.