#સંઘર્ષ કરી જીવવું તે સાહસ છે.જીવનમાં આવી પડેલી આપદાઓ તો બધાને સહન કરવીજ પડે.પરંતુ સામે ચાલી ને મુશ્કેલીઓ વ્હોરે તે માણસ જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરે છે.
#સંઘર્ષ વગર સિદ્ધિ નથી અને સંઘર્ષ વગર ની મળેલી સિદ્ધિ લાંબી ટકતી નથી. માટે કોઈ પણ કામ કરવા સખત સંઘર્ષણ કરવુંજ પડે.
- વાત્ત્સલ્ય