¤ ગુપ્ત ¤
¤ જાહેરમાં થતી એક ગુપ્ત પ્રક્રિયા, જમીનમાં વાવેલ બીજ ઊગે એટલે કહેવાય કે બીજ ફૂટ્યું, આપણી નજર સામે જ છોડ મોટો થાય, પરંતુ મોટા
થવાની એ પ્રક્રિયા દેખાતી નથી, મતલબ કે અઠવાડિયે
દસ દિવસમાં ખ્યાલ આવે કે છોડ મોટો થયો, દરેક
જીવંત જીવમાં સેકન્ડે સેકન્ડે આ ગુપ્ત પ્રક્રિયા જાહેરમાં થાય છે અને જેની સમજણ જ ભગવાનની
નજીક લઇ જાય છે,,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#ગુપ્ત