English Quote in Thought by Trushna Sakshi Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Hello
Happy teacher's day to everyone ..

આજે ક્યાંક ને ક્યાંક દરેલ ક્ષેત્રમાં , મારા વિચારો માં ,મારી સારી ખરાબ આદતોમાં, મારી વાણીમાં ,મારી સરળતા માં ,મારા શબ્દો માં જે વિસ્તૃતી પામી છે તેમાં ક્યાંક ને ક્યાંક તમારો મહત્વનો એવો ફાળો રહ્યો છે ... તો એ સમય મને આપવા માટે .. યોગ્ય સમયે ટકોર કરવા માટે .. મને સારું-નરસું ની સમજ આપવા માટે.. મને યોગ્ય પથ બતાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું .. 🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️


લિ - લાગણી

English Thought by Trushna Sakshi Patel : 111563836
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now