Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પછી નીકળી પડવાનું ,હોય લઈને કલમ,
આત્માને ય અડવાનું ,હોય લઈને કલમ;

રંગોની છોળો ને ઉડાડતા‌ મજાથી જીવે,
શૂન્યો માં તો ભળવાનું ,હોય લઈને કલમ;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111560741
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now