ત્યાગ નો ધર્મ આખિર છે છોડવાનો મર્મ ,
મારુ તારુ મુકીને માત્ર સંભાળો નિજકર્મ .
જંજાળ છે આત્મા ને મોક્ષ અાપવાની અહી ..
નહીં તો કોણ મુકે છે એનો ભોગવટો અહી.
મનની લાલસા જ છે ખરા ત્યાગ નો અર્થ..
ઘણા ઘુઘવે છે તોય તેના ખાબોચિયાં માં અહીં.
'છુટે' કે 'છોડે'... ઘણી વિટંબણા છે સમાજ માં,
મહાવીર, બુદ્ધ થી છુટયુ, નહીં કે છોડ્યું અહીં.
#છોડો