પૂરા ગામ ની પંચાત કરી, ચાર ચોટલા બોલ્યા ફરી
છોડ બે યાર આપડે શું એના ઘર ની પડી,
મિત્ર ના ગુસ્સા ને કાબૂ માં કરી, મે એને કહ્યું
છોડ બે યાર જાવ દે એને, બેસીએ ઘડી બે ઘડી,
રોજ રોજ ના ભાગદોડ ને મે બાજુ માં કરી,
પોતાની સાથે વાત કરી, છોડ બે યાર આ રોજ ની દોડા દોડી ચાલ જીવી લે મનભરી........
#છોડો