તારા પ્રેમ માં.. મરી રહ્યો છું...
તારી યાદ માં રડી રહ્યો છું...
તારી નીંદર ને સાભળી રહ્યો છું...
તારા સપનામાં માં સુઈ ગયો છું...
રાહ હતી તારા પ્રેમ માં....
ઉત્સુક હતો તારા પ્રેમ માં...
મારા શ્વાસ માં. મારી આખો માં.. તું ની તું જ છો...
મારી ગુમસુમતા .. માં. મારી ઉદાસી માં તું ની તું જ છો..
જુદા કેમ પડ્યા એ વિચારું છું...
તને આ રસ્તોઓ માં શોધ્યા કરું છું..