¤ ઉત્કૃષ્ટ ¤
¤ સામાન્ય માણસ માટે ઉત્કૃષ્ટ બનવું અઘરુંજરૂર
છે અશક્ય નથી, વળી એ જ તો સદ્દભાગ્ય કહેવાય છે, પરંતુ ઉત્કૃષ્ટ બન્યાનો ઢોંગ રચવો એ કાર્ય પાખંડી છે, પાખંડી કાર્યમાં આડંબર અને દબદબો બહુ ભારે
હોય છે, ઓછી પારખશક્તિ ધરાવનાર લાલચી ઘણાં
અંજાઈ જઈને એની આંગળી પકડીને ચાલવા લાગે છે, સંગનાં રંગમાં રંગાઈ જઈને છેવટે દુર્ભાગીમાં પોતાનું નામ નોંધાવી બેસે છે,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ ****
#ઉત્કૃષ્ટ