પ્રીત
બહુ આવે છે યાદ તારી
જેવું પડે છે મન એકલું
તરત આવી જાય છે
સામે ચહેરો તારો...
લાખ સમજાવ્યું મન ને
પણ તેને તો અણસમજુ
જ રહેવું છે નથી કોઈ
સંજોગો મળવા ના છતાં
તેને તો હમણાં જ મળવું છે...
પ્રેમ છે એવો કે
તેને તો અડીયલ થઈ
તને યાદ કરી મળવાની
જીદ કરવી જ છે...
~Shree