#દાખલો
જીવ, જગતને આયખું , ઝંખીએ મારા રામ,
તારી કને કોઈ એવી ચાવી જ્યાં પૂર્ણ વિરામને રામ.
આપ મને બસ એક વિરામ; જ્યાં તારી કને હો ઠામ,
મારી પાસે તુંબડી એક ને તારી પાસે હો અવિરામ.
દાખલો મુંજ જીવનનો બેસાડી દે ; તારા ચરણના ધામ
પા ભક્તિ મુજ જીવનની સ્વીકારી લે તારું હ્રદય વિશાળ.
^^^^^^^^^^ હેતલ ગોહિલ ચૌહાણ