એ પાર્થ કેમ મુંજાય છે તારી મતી,
શુ નથી સમજવી તારે સમય ની ગતિ.
તું ક્યાં ક્યાં શોધીશ સમય ની ગતિ,
જરા તારા હાથમા તો જો ઘડી.
હતી તારા હાથમાંજ મહેનત ની ઘડી,
પણ તને ક્યાં ગતિની કાંઈ પડી.
તું શું સમજે છે! કેમ તને કાંઈ નથી પડી,
જરા જોતો ખરા સમય ની અવિરત ગતિ.
#ગતિ