English ની જેમ *ગુજરાતી* માં પણ અમુક શબ્દ silent હોય છે.
જેમ કે...
કોઈ દુકાનદાર ભાવ કરતી વખતે કહે છે “ *તમને વધારે નહી લગાડું*” તો આમાં
*"ચુનો"* શબ્દ silent છે..
વિદાય વખતે સસરા જમાઈ ને કહે કે
*ધ્યાન રાખજો*
તો, આમાં *"તમારું"* શબ્દ silent છે..😂
લગ્ન વખતે તો છોકરી વાળા એમ પણ કહે છે કે અમારી દીકરી તો *ગાય છે ગાય*
આમાં " *મારકણી" અને *"શિંગડાવાળી"* silent છે.**
😜
,🙃😁😁