#બોજો
સ્ત્રી ને પોતાના કુટુંબની જવાબદારી નિભાવવામા જરાપણ બોજો નથી લાગતો
પોતાના સ્વ ને ભુલી ને સવઁ માટે ન્યોછાવર કરનારી સ્ત્રી ને પોતાના જ કુટુંબ ના સભ્યો તરફથી તેની જવાબદારી ની કદર નથી થતી ત્યારે તેને જવાબદારી નો બોજો લાગે છે.
રાત દિવસ નિસવાથઁ ભાવે સ્ત્રી ને લાગણી ના બે શબ્દો પણ મળી જાય ને તો પોતાની જાતને પાવરફુલ બનાવી બધા જ સંજોગો સામે લડી જાય છે.