સપનાં ઓનો બોજો લઈ આખું જીવન વિહરતી રહી,
જીવન ની દરેક ક્ષણ સપના પૂરા કરવા માં વેડફાવતી રહી,
પણ,
વાસ્તવિકતા જીવન ની કંઇક અલગ જ હતી!
ને જ્યારે જીવનના પડાવ બધા જ પાર કરીને જબકીને જાગી,
ત્યારે,
મૃત્યુની શૈયા પર અધૂરા સપનાઓ નો ભાર લઈ લાકડાના બોજ હેઠળ સળગતી રહી.
-@nugami
#બોજો