શુ સંભાળ રાખું હું તેમની જેમને દિલથી ચાહ્યા હતા,
શુ સંભાળ રાખું હું તેમની જેમને દિલમાં વસાવ્યા હતા,
શુ સંભાળ રાખું હું તેંમની જેમને આંખોમાં વસાવ્યા હતા,
શુ સંભાળ રાખું હું તેમની જેમને પ્રેમને પામ્યા હતા,
શુ સંભાળ રાખું હું તેમની જેમને પ્રેમને નામે છેતર્યા હતા,
હા સંભાળ રાખું છું હું એ દિલની જેના ટુકડા અનેક છે,
હા સંભાળ રાખું છું હું એ દિલની કે ફરીવાર ના કોઈ તોડે.