*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣7️⃣0⃣8️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
સંબંધને માત્ર એક તરફથી જ નહીં, ચારે તરફથી જીવવાનો અને ઝીલવાનો હોય છે. મુશ્કેલી વખતે જ નહીં, મજા વખતે પણ આપણી કોઈને એટલી જ જરૂર હોય છે. કોઈને તમારા વગર પોતાનો આનંદ અધૂરો લાગતો હોય તો તેના સુખ વખતે પણ સાથે રહેવું એ પણ સાચો સંબંધ છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*