Gujarati Quote in Thought by Ashish Kunjadia

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અપ્રચલિત તો હતો ગઇકાલ સુધી,
મારું લખાણ હતું ફક્ત કાગળોમાં,
કોઈ જાણતું નહતું કે મને શું લખતા
આવડે છે, કેવું લખું છું,શું કામ લખું છું,
પણ આજે મારું લખાણ રંગ લાવ્યું,
મારા વિચારો લોકો સમક્ષ જાહેર થયા,
મારી પ્રતિભા ખીલી ઉઠી,
હવે મારું લખાણ , Matrubharti દ્વારા
તમારા જેવા ” દિગ્ગજ" લેખકો
દ્વારા સરાહના પામે છે,
તો હું પ્રચલિત ગણાવું કે નહિ ?

** હું સાચો હોઉં તો , જવાબ જરૂર આપજો.

Gujarati Thought by Ashish Kunjadia : 111552609
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now