Gujarati Quote in Thought by Jayshree

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અપ્રચલિત
ધરતી માતા ના પેટાળ મા ઘણી અપ્રચલિત વાતો ધરબાયેલી હોય છે
તેમ ,
સ્ત્રી ના પેટમાં પણ ઘણી અપ્રચલિત વાતો ધરબાયેલી
હોય છે. ક્યારેક સ્ત્રી બીજાના સુખ માટે પણ વાતો અપ્રચલિત રાખે છે.
તેથી તેને રહસ્યમય પણ કહેવાય છે.

Gujarati Thought by Jayshree : 111552448
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now