Gujarati Quote in Shayri by Urvisha Vegda

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુદરત પણ કેવી કરામત કરે છે,
પોતાનાને ઉઘાડા રાખે છે,
જ્યારે પોતાના તેને ઓઢાડે છે,
એક માણસ ખુદ તકલીફમાં છે,
જ્યારે બીજો દાતાને દાન આપે છે,
ક્યાંક નજારો હોય છે,
ક્યાંક દ્રશ્ય હોય છે,
ક્યાંક ન તો નજારો હોય છે, ન તો દ્રશ્ય હોય છે બસ નામ વગરનું બધું જ હોય છે.

Gujarati Shayri by Urvisha Vegda : 111552240
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now