#અપ્રચલિત
અપ્રચલિત છુ, પણ અદ્ભુત છુ
છલકે છે લાગણીઓ નો લાવા મારામા
અને પ્રેમરસ મારી નસ નસમા
દુખમા હુ ડગતો નથી
અને સુખમા હુ છકી જતો નથી
આવડત ભલે મારામાં ના હોય
પણ પ્રયત્નમા પાછો પાડતો નથી
વ્યસનો અને બદીઓથી જોજનો દુર
કુદરતની ખુબ ખુબ નજીક છુ હુ
અહિંસાનો છુ હુ પુજારી
ઝગડાની નથી આવતી ક્યારેય વારી
નથી ફરતો હુ ટોળામા
ખુદની સાથે છુ મઝામાં
#priten 'screation#