Gujarati Quote in Shayri by Jayrajsinh Chavda

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું બન પ્રચલિત કેમકે તારી તાકાત નથી અપ્રચલિત,
રાખ હિંમત તો જ સમસ્યા બનશે તારાથી અપ્રચલિત;

સમયના ખેલમાં દિલથી રમવાથી હાર થશે અપ્રચલિત,
રાખ હિંમત તો સમસ્યા બનશે તારાથી અપ્રચલિત...

#અપ્રચલિત

Gujarati Shayri by Jayrajsinh Chavda : 111552082
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now