*જમતી વખતે મીઠાની નોંધ નથી લેવાતી પણ જો મીઠું ન હોય તો છેલ્લા કોળિયા સુધી એની કમી વર્તાય છે એમ જીવન એવું જ જીવજો કે આપણી હાજરી ભલે ના નોંધાય પણ ગેરહાજરી તો વર્તાવી જ જોઈએ ભાઈ..!!*
🌹🌹
*શ્વાસ ની તકલીફ હોય તો દવા મળે છે...*
*પણ જેને વિશ્વાસ ની તકલીફ હોય એ આખી દુનિયા ફરે તો પણ ના મળે..*
*🙏Good Morning 🙏*