પાયલ જાણે આજે અચાનક મોટી થઈ ગઈ, મમ્મી ના અસ્પષ્ટ શબ્દો પણ બોલ્યા વગર જ સમજી ગઈ. આ એ જ પાયલ છે જે એની મમ્મી ને કહેતીતી કે મમ્મી કોઈ નું ખોટું સહન નહીં કરવાનું પણ આજે જાણે અજાણે એ પણ સંસારમાં જીવતા ખોટું સહન કરવાનું શીખી ગઈ. જે એની મમ્મી સ્પષ્ટ શબ્દો માં ના કહી શકી, પાયલ એ જ મમ્મી ના અશપષ્ટ શબ્દો બોલ્યા વગર પણ સમજી ગઈ કે બેટા જિંદગી માં જીવવા કેટલુંય ખોટું સહન કરવું પડે છે.
#અસ્પષ્ટ