માનવી
ઓ માનવી બન તું સંતોષી સાથે થઈ જા નદી
દુનિયા ચાહે કંઈ પણ કહે તું બસ વહેતો રહે...
કર કાર્ય મહેનત ભર્યું મળશે જાત કર્મ નું ફળ
બન તું સ્વમાની ના કર ફરિયાદ જીવનસુરની...
રહે હંમેશા હસતો ને હસાવતો ને છવાય જા
સૌના હૃદય માં કે યાદ માત્રથી મન બને ખુશ...
~Shree