અસ્પષ્ટ લાગણિયો તારી શુ...વંચાઈ ગઈ...
આમજ અચાનક એ હર રાત ,રાતવાસો કરી ગઈ
ઊંડાણ એના માપવાને કાજ હું ઉતાર્યો એમાં બેખોફ..
જેટલી એ બાહર હતી મને એટલેજ ઊંડે ખેંચી ગઈ
આ તારી અસ્પષ્ટ લાગણીઓ જોને મને
તારા માં તારા થી પણ વધુ ,ઊંડે રોપી ગઈ..
©ગીતા એમ ખૂંટી
#અસ્પષ્ટ