Gujarati Quote in Poem by kamal desai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નવી સવાર,

આવી થઇ ને સૂરજ પર સવાર !

છેડી ઉમંગો ની મલ્હાર,

તો કેમ ન કર્યે આપણે એક કરાર?

કર્યે સારા કામ અપાર, ને બન્યે કોઈ નો આધાર,

એવો કરી નીર્ધાર,

માન્યે દિવસ નો આભાર.

Gujarati Poem by kamal desai : 111551584
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now