Gujarati Quote in Quotes by Archana Ruparel Mashru

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંઘર્ષમય જીવન જીવવાની તૈયારી છે મારી હે
ઈશ્વર
હું ક્યારેય ફરિયાદ નહિ કરૂં બસ શરત એકજ હમેશા તું મારી સાથે રહેજે
કસોટી કરવી હોય તેટલી કરજે પણ હું સહન કરી શકું એ માટે તું મારી સાથે રહેજે
ઈચ્છા ઓ સાથે આજીવન રમતું તારું બનાવેલું આ પૂતળું
બસ એકજ આશ કે તું મારી સાથે રહેજે
અંતે તો તારા માં જ સમાવું છે તો આજથી જ મારા તારી પાસે પહોંચવાના માર્ગ ને મોકળો કરજે
હું આ દુનિયા માં શા કારણે છું નથી સમજાતું પણ મારામાં રહેલી આવડત ને ઓળખી કોઈ ના જીવન માં અજવાળું લાવી શકું તો એના માટે ઈશ્વર બસ મારી સાથે રહેજે
Arvik

Gujarati Quotes by Archana Ruparel Mashru : 111551435
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now