Gujarati Quote in Motivational by અમી વ્યાસ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફિક્કા ચેહરાઓની......
ડોક્ટરે લોહીની તપાસ
કરાવી .......

રિપોર્ટ માં આવ્યું...
*સંબંધો ની ઉણપ છે.....*
==========

મગજ કયારેય સીધું
ચાલતું નથી.....

અને........

હ્રદયને આડુ ચાલતા
આવડતું નથી.....

સરવાળે......

મગજ વાળા......
હ્રદય વાળાની.......
ભરપૂર મઝા લે છે...
===========


*જીંદગી ના છેલ્લા દિવસે પણ*
*મોજ થઈ શકે...*

*પણ ખબર ના પડવી જોઈએ*
*કે આજ છેલ્લો દિવસ છે...*
==========

*ખબર છે કે મારૂં કશું પણ નથી*
*છતાં છોડવાનું ગજું પણ નથી!*

Gujarati Motivational by અમી વ્યાસ : 111551319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now