ઝઘડીને અમે બેઠા હતા
હું બોલ્યો કે " આજે કોર્ટ મા જાવ છું "
પત્ની સમજી " ______" ની અરજી આપવા,
સાંજે ઘરે આવ્યો, વકીલ
મારી રાહ જોતો બેઠો તો,
મે કીધું " આજે મારી જુબાની હતી ,
મારા મિત્ર ના કેસ મા,
વકીલ ચૂપચાપ જતો રહ્યો.
પત્ની સીધી રસોડામાં
અને રાતે તો "અન્નકૂટ નો ભંડાર "
આ છે #અસ્પષ્ટતા નો કમાલ.