¤ અસ્પષ્ટતા માં આનંદ ¤
********************
¤ ઘરમાં નાના બાળકનું આગમન થતાં સોનેરી
સવાર ઉગ્યાનો અહેસાસ થાય છે, સાથે સાથે નવાઈની વાત એ છે કે બાળકની અસ્પષ્ટ ભાષામાં પણ અતિ આનંદ મળે છે, બાળકની કાલીઘેલી ભાષા
ઘણાનું મન મોહી લે છે, મારો નાનો ભાણો એક ગીતની પંક્તિ ગાતો,, * ગોરી તમે સસમા પહેરો તો
લાગો જબરા *,,,અસ્પષ્ટતામાં આનંદની અનુભૂતિ
કેવળ નાનું બાળક જ કરાવી શકે,,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ ****
#અસ્પષ્ટ