Gujarati Quote in Story by CA Aanal Goswami Varma

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયારે માં બન્યા પછી રીમા એ પોતાની જાત ને અરીસા માં જોઈ તો એ પોતાને જ ના ઓળખી શકી ! ખરી ગયેલા વાળ, થોડી કાલી થઇ ગયેલી ચામડી , લગભગ દોઢ ગણું વજન અને પેટ નો વધી ગયેલો ભાગ! આમ તો માં બન્યા પછી આ બધું ગૌણ અને સામાન્ય છે પણ એક મોડેલિંગ કરતી યુવતી જ સમજી શકે કે એનું એક સમયે વિશિષ્ટ દેખાતું શરીર જે એનું એકમાત્ર રોકાણ છે એ ના રહે તો એની પાસે રહે જ શું ! ત્યાંજ ન્યારાંનો રડવાનો અવાજ આવ્યો અને રીમા દોડી અને એને લાડ લડાવવા લાગી ! ત્યારે એજ કદરૂપું લાગતું શરીર એને સૌથી સુંદર લાગ્યું ! માં બનવાનું પસંદ કરીને એને પોતાને સામાન્ય માંથી વિશિષ્ટ બનાવી લીધી હતી ! હવે એને અરીસા
સામે ઉભા રહીને પોતાના ના ઉપર વધારે પ્રેમ ઉભરાતો !


#વિશિષ્ટ

Gujarati Story by CA Aanal Goswami Varma : 111550765
New bites

Good Night 🌃

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now