🌹🌹 *મન* 🌹🌹🌹🌹🌹🌹🌹
🌹તુજ વિરહમાં આજ રાધા થઈ ઘેલી ,
🌹વનરાવન માં વર્ષે પ્રેમ વરસાદ ની હેલી,
🌹મન મારુ જવા ઉતાવળે ચાલે ખુલી રહી ડેલી ,
🌹અચાનક તારી યાદનો ગુલાલ ઉડયો ચોલી થઈ મેલી ,
🌹આજ સ્વપ્નમાંથી જાગી હું બહુ વેલી,
🌹આ જગ મહીં પ્રતીતિનો શામળો જ છે બેલી ,
🌹કેમ કહું તુજને મારી પ્રીતનો રંગ ગયો છે રેલી,
🌹🌹🌹🌹🌹
🌹પ્રતીતિ 🌹
🌹નીતિન સંચાણિયા 🌹 મોરઝર
🌹9328829793🌹