#વિશિષ્ટ
તારા આત્મસન્માનથી વિશિષ્ટ કઈ નથી મારાં જીવનમાં 💞
દિવસ માં ભલે તારી જ તને અનેક ફરિયાદો કરું છું. પણ કોઈના મોઢેથી નીકળેલ તારા વિશે એક ખરાબ શબ્દ જીરવાતો નથી મને.
રૂંવાટા જાણે ઉભા થઇ જાય છે.
હૈયું જાણે ધ્રુજી ઉઠે છે.
મુખ તારી વિશિષ્ટતા સમજવાનું ચાલુ કરી દે છે. 💞
-જીવનસંગીની 💞
dh@r@✍️