મારી પ્રીતમ ના પ્રેમ પડ્યો છું,
ત્યાર થી હું ઓળખાયો છું,
પ્રીતમ ની આંખોમાં હું સામાયો છું,
ત્યારથી હું ઘાયલ જેવો થયો છું,
પ્રીતમ ની વાતો માં હું પરોવાયો છું,
ત્યાર થી હું ખોવાયેલો રહુ છું,
પ્રીતમ ની સાથે જ્યારે ચાલ્યો છું,
ત્યારે તેના નામ થકી ઓળખાયો છું,
પ્રીતમ ના પ્રેમમાં એવો રંગાયો છું,
ત્યારે તેના નામ થી દીવાનો થયો છું,
પ્રીતમ ના પગલે પગલે ચાલવું છે,
ભલે લોકો ગુલામ કહે કે દાસ કહે,
પ્રીતમ તો મારી ખુશી નો દરિયો છે,
ડૂબ્યો છું ઘણો પણ તેનો કહેવાયો છું,
મારી પ્રીતમ એ પ્રીતમ નહિ પરી છે,
તેના થકી જ હું શાયર જીત કહેવાયો છું,
જીત ગજ્જર