#વિશિષ્ટ
તારાથી વિશિષ્ટ..
શુ છે આ જીવન મહીં?
તું નથી તો એકલતાનો અંધકાર છે આ જીવન મહીં.
તું નથી તો પ્રેમના ઉજાસવાળી સવાર નથી આ જીવન મહીં.
તું નથી તો હાશકારો નથી હૈયા મહીં.
તું નથી તો હદયસ્પર્શી હાસ્ય નથી ચેહરા મહીં.
તું નથી તો દરેક વાતનો ભાર લાગે છે મન મહીં.
જીવાય તો છે પણ જીરવાતું નથી તારા વગર આ જીવન મહીં. 💞
-dh@r@✍️