¤ વિશિષ્ટ ઓળખ ¤
¤ પોતાની ઓળખ વિશિષ્ટ બનાવવાના ફક્ત બે જ
રસ્તા છે,એક પ્રમાણિક અને બીજો અપ્રમાણિક છે,
પ્રથમ રસ્તે વાહવાહી સહજમાં મળે છે જે વધારે
સમય ટકે છે, બીજા રસ્તે છળ-કપટ કરીને વાહવાહી
મેળવવી પડે છે જે થોડા સમય માટે હોય છે,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ ****
#વિશિષ્ટ