#સગાવાદ અમુક સંજોગો મા જ કામ લાગે છે,
" એક પિતા સરકારી નોકરીયાત છે,
તેનો મોટો પુત્ર ડોકટર છે,
બીજો પુત્ર ટ્યુશન ક્લાસ ચલાવે છે
તેની પાસે ૫૦ સ્ટુડન્ટ છે "
તેના પિતા નિવૃત્ત થયા
હવે પુત્રો શું પસંદ કરશે ?
આવા તો હજારો કિસ્સા હશે.
જ્યાં સગાવાદ નહિ પણ ,
સંતાનો ની પસંદગી મુખ્ય છે.