Gujarati Quote in Microfiction by Bhatt Aanal

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ભાઈ રાજનીતિમાં ચાલતા સગાવાદ ની વિરુદ્ધ ભાષણ આપી રહ્યા હતા.
નિવૃતી સમયે એ વ્યક્તિએ એક કુશળ કર્મચારી ના કામને પોતાના અણસમજુ દીકરા નુ કામ છે એવું જણાવી પોતાનું પદ તેના દીકરા ને સોંપ્યું
#સગાવાદ

Gujarati Microfiction by Bhatt Aanal : 111549728
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now