સગાવાદ ખરાબ છે કહેવા કરતાં સગાવાદનો જયારે અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં આવે ત્યારે કોઈકવાર ભયંકર સ્વરૂપ ધારણ કરે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. સગા પ્રત્યે કંઈક અંગત લાગણી હોવી સ્વાભાવિક છે પણ એને પ્રાધાન્ય આપવામાં અન્યની ગુણવત્તા હોમાઈ ના જાય એટલી કાળજી લેવી જરૂરી છે.
#સગાવાદ