એક આ રાત ની વાત પણ બહુ
અજીબ હોય છે,
આ અગણિત તારા સાથે એક
અજાણી પ્રીતહોય છે,
એમને કેમ કરી ને વર્ણવું મારી
આ હૃદય ની વ્યથા,
મેં તો સંજાવીયું મારા હૃદય ને ધીરજ તો
રાખવી પડશે તારે
તું એકલો નથી અનુભાવતો આ વ્યથા,
આ તો કૃષ્ણ ના સમય ની રીત છે...
u n k n o w n
(જાણીતો છતાં અજાણીયો)
-Parimal Patel