જીવન એક ટીવી જેવું છે
જેમ બધા ચેનલ જોવા ના ગમે તેમ બધી ક્ષણ ના ગમે
ક્યારેક જીવન માં અમુક સિગ્નલ જતા દુઃખી થવાય
જીવન એક ટીવી જેવું છે
જેમ ટીવી ગમે તેવું સારુ ને મોટું હસે પણ સમસ્યા થશે જ
એવી રીતે જિંદગી માં પણ નાનામોટા પત્થર આવશે જ
કેમકે સિગ્નલ અને સેટેલાઈટ બધું ઉપરવાળા ના હાથ માં છે.