ખરેખર એ દોસ્ત ને જોઈને ઘણું લાગી આવે જ્યારે..
લગ્નના માંડવે જેણે "અઝીમો શાન-શહેનશાહ" ને "બહારો ફૂલ બરસાઓ..મેરા મહેબૂબ આયા હૈ..." જેવા ગીત મા એન્ટ્રી મારી હોય, અને આપણે ય તે વગર પીધે પીધેલા ની જેમ નાચ્યાં હોય અને પછી લગ્ન ના 1-2 વરહ પસી રોજે અમૂલ દૂધની થેલી લઈને ઘરે જાતો હોય એ પણ પેલી નાની એવી હાહુ (સાસુ) થેલી લઈને...😉😝🤣
બસ, આવી જ ફિલિંગ બીજા ને નો આવે એટલે હું એકટીવા ની ડિક્કીમાં થેલી મૂકી દવ છું...😅😆
#મિચ્છામી_દૂકડમ ✍️