Gujarati Quote in Funny by Jayshree

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કથા
સ્ત્રી દિવસ ના શરૂઆત થી આખા દિવસ દરમ્યાન
પોતે શું કાયઁ કયુઁ પોતે કોને મળી આજે કયા ગઈ?
વગેરે વગેરે નાની નાની બાબતો પણ રાતે જ્યારે પતિ
આરામ મા હોય ત્યારે આખી કથા સંભળાવશે પછી પોતે હળવીફુલ થઈ જશે
કથા તો પતિદેવે સાંભળવી જ પડે.

Gujarati Funny by Jayshree : 111548808
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now