Gujarati Quote in Thank You by Jainish Dudhat JD

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા વાંચકોને ગણેશ ચતુર્થીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પ્રથમ પૂજ્ય, ગૌરી નંદન, વિઘ્નહર્તા, મહાદેવના લાડલા તથા ગણોના પ્યારા એવા ગણેશજી આપ સૌને સાજા નરવા રાખે એવી પ્રાર્થના.....


મારી પ્રથમ વાર્તા જગતનો સમ્રાટને મારા ધાર્યા કરતા વધારે સારો પ્રતિભાવ મળી રહ્યો છે એમાંય મારા ખાસ fans તો કેમ ભુલાય. જાણું છું તમારી ઉત્સુકતાને જે દરેક એપિસોડ સાથે વધતી જ જાય છે. અને તમારી મીઠી ફરિયાદોને પણ પૂરો ન્યાય આપવાની કોશિશ કરું છું...

સમયનો અભાવ સમજો કે મારી વ્યસ્તતા, દરેક એપિસોડમાં મારા 100% આપવાની કોશિશ કરું છું છતાં જે કચાસ રહી જાય છે એના માટે માફી માંગુ છું...


આપ સૌ વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર મને આટલો સહયોગ આપવા માટે. બાકી આપડે તો માંડી વાળ્યું તું સ્ટોરી અધૂરી મૂકી દેવાનું. પણ ના મુકી શક્યો....બસ આમ જ વાંચતા રહો અને મારી ભૂલોને માફ કરજો.....

JD 🙂🙏

Gujarati Thank You by Jainish Dudhat JD : 111548749
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now