#કથા મા આવ્યા ત્યારે
મોબાઇલ માં ગર્લફ્રેન્ડ સાથે
ચેટિંગ ચાલુ થયું હતું,
તે પૂરું થયું કારણ, બેટરી is low,
હજી ઈચ્છા હતી ખેચવાની,
પણ ત્યાં જાહેરાત થઈ "સમાપન" ની
પ્રસાદ લીધો અને તરત જ ,
પોઇન્ટ ગોતી લીધો ચાર્જિંગ નો.
પછી,લગભગ ૫૦૦ જણાને વોટ્સઅપ કર્યું કે,
આજે તો અમારા ઘર ની બાજુમાં "કથા" હતી,
હા,હું પણ બેઠો હતો તેમાં.
reply આવ્યા , 👍😀🙏🙏👌✌️
wow, Great, shit, યાર અમે રહી ગયા,