હે ઈશ્વર 🙏🏻
આ “Contact less “દુનિયામાં,
એક “Virtual” Hug આપી જા તું!
આ “Fear” અને “Emotion” ના વેવસમાં,
લાગણીની ઢગલાબંધ Emoji ઓ મોકલી જા તું!
દુરથી એક “Wave” કરીને,
તારો એક અહેસાસ કરાવી જા તું!
નિરાશાના આ ઘોર યુગમાં,
“Hope” ની એક લહેર ફેલાવી જા તું!
હે ઈશ્વર હવે તો,
એક સેલફી, પડાવી જા તું!!!🙏🏻