Gujarati Quote in Good Night by Krish

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કથાઓ ઘણી બધી હોય એમાં એક આત્મકથા હોય,
દરેક સામાન્ય માણસ ની એ જીવનની કથા હોય,
ચાલને મિત્ર આપણે આપણને દુરથી નિહારીએ,
જરુર પડે તો એકશન-કેમેરા પણ સંભળાવીએ,
ફિલ્મોનો એ રંગબેરંગી માહોલ મહાલીએ,
થઈ જાય એક વાર આમને-સામને બંનેની,
બ્લેક એન્ડ વ્હાઇટ કે પછી કલરફુલ,
એના પર જ જીવન તણો દાવ લગાવીએ,
શાને મોજથી ના જીવીએ અને કથાઓ સંભળાવીએ,
હસી લઇને લોટપોટ આજે,દદઁને દિલાસો જ ના આપીએ,
ચાલ ચાલ આજ તો શરત લગાવીએ,
તારી કે મારી વ્યથા કોઇને ના સમજાવીએ.

#કથા

Gujarati Good Night by Krish : 111548231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now